નીચેની માહિતી ધ્યાનમાં લો:
તત્વ પરમાણ્વીય દળ
$A$ $12.01$
$B$ $35.5$

$A$ અને $B$ જોડાઈને નવો પદાર્થ $X$ બનાવે છે. જો $4 \ mol$ $B$ એ $1 \ mol$ $A$ સાથે જોડાઈને $1 \ mol$ $X$ આપે,તો $X$ ના એક મોલનું વજન ........... $g$ થાય.

  • A
    $154$
  • B
    $74$
  • C
    $47.5$
  • D
    $166$

Explore More

Similar Questions

ગ્લુકોઝ $C_{6}H_{12}O_{6}$ અણુનું આણ્વીય દળ ગણો.

$13.8 \, g$ દળ ધરાવતા તત્વમાં $4.6 \times 10^{22}$ પરમાણુઓ હોય,તો તત્ત્વનો પરમાણુભાર .............. થશે.

એક તત્વના ત્રણ આઈસોટોપ્સ છે અને તેમના આઈસોટોપિક વજન $11, 12, 13$ એકમ છે અને પ્રકૃતિમાં તેમની ટકાવારી અનુક્રમે $80 \%, 15 \%, 5 \%$ છે,તો તત્વનું સરેરાશ પરમાણુ વજન કેટલું થશે $:-$

$1 \ amu$ એ શેના બરાબર છે?

વિધાન $1$: $CuO$ માં $Cu$ નું તુલ્યભાર $63.6$ છે અને $Cu_2O$ માં $31.8$ છે. વિધાન $2$: તુલ્યભાર = $\frac{\text{આણ્વીય દળ}}{\text{સંયોજકતા}}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo